ALL SERVICES પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ વખત તમારી દરેક જરૂરિયતોનું નિવારણ એક જગ્યાએ મળી રહેશે. જેવી રીતે તમે દરેક વસ્તુની ખરીદી ઓનલાઈન કરી શકો છો, તેવી જ રીતે તમારી જરૂરીયાતની લગભગ બધી જ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે જેનું નામ છે www.all-services.co.in

આપણે All Services પ્લેટફોર્મ ની શરૂઆત લોકોને સેવા આપવા અને સેવા મેળવવા માટે થયેલ છે. All Services પ્લેટફોર્મ તમને રોજગાર આપવાનું કામ પણ કરે છે અને આપની જરૂરીયાતોને પુરી પાડવા માટે પણ ઉપયોગી બની રહેશે.

મને વિશ્વાસ છે કે તમે અમારી સેવાથી સંતુષ્ટ થશો:

આપણા પ્લેટફોર્મ દ્વારા સેવાઓનું આદાનપ્રદાન કરવામાં આવે છે દાખલા તરીકે તમારે જરૂર છે. કડીયાઓ, મજૂરો, દરજી, વાળંદ, મિસ્ત્રી, પર્સનલ ટ્યુશન, સ્પેશ્યલ ટ્યુશન, જીએસટી, એકાઉન્ટ, ઈનકમ ટેક્ષ, કોમ્પ્યુટર કે લેપટોપ સર્વિસીસ, એસી, વોશિંગ મશીન, ફ્રિઝ, વગેરે દરેક પ્રકારની સેવાઓ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું

જો તમે પણ All Services પ્લેટફોર્મ પર જોડાવા ઈચ્છો છો તો અહીં તમારું નામ નોંધાવવા માટે ક્લિક કરો. Register User જો તમે કામ કરવા ઈચ્છો છો, જો તમે તમારી આવડત યોગ્યતા દ્વારા રોજગાર મેેેળવવા ઈચ્છો તો તમારી કુશળતા અહીં નોંધાવો. Register Vendor અને તમારા વ્યવસાય ને વિસ્તાર આપો અને તમારી આવક વધારો, જો તમને કઈ સમજવામાં મુશ્કેલી પડે તો અમારે સંપર્ક કરો.